શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૬ - દેવાસુર-સંપદવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 16 Podcast By  cover art

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૬ - દેવાસુર-સંપદવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 16

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય - ૧૬ - દેવાસુર-સંપદવિભાગયોગ | Shrimad Bhagvad Gita Adhyay 16

Listen for free

View show details

About this listen

નમસ્કાર સત્સંગી ભાઈઓ તથા બહેનો! ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કથિત શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના આ અધ્યાય માં ફળ સહિત દેવી અને આસુરી સંપદાનું કથન કરેલ છે. આસુરી સંપદાના માણસોના લક્ષણો અને એમની અધોગતિનું કથન કરેલ છે. શાસ્ત્ર વિપરીત આચરણોને ત્યજવાની અને શાસ્ત્ર અનુકૂળ આચરણોને આચરવાની પ્રેરણા આપેલ છે.

No reviews yet